⭕️ ભાવનગર જિલ્લાની વિશેષતા ⭕️
1. ભાવનગરના ગાંઠિયા અને પટારા જાણીતા છે.
2. ભાવનગર શહેર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવાય છે.
3. ગુજરાતમાં ભાવનગરનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે, જ્યાં મહિલાઓ કુલી તરીકે કામ કરે છે.
4. ભાવનગર જિલ્લાના ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ કહેવાય છે.
5. ભાવનગરનું મહુવા હાથીદાંતની બનવટો માટે જાણીતું છે.
⭕️ ઉધોગો ⭕️
👉 જહાજ ભાંગવાનો ઉધોગ, ખાંડ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીના વાસણો, મત્સ્ય
⭕️ ખનીજ ⭕️
👉 જિપ્સમ, ડોમોલાઈટ, લિગ્નાઇટ, ચોક
⭕️ પર્વતો ⭕️
👉શેત્રુંજય, થાપો, ઈશાળવા, શાંત શેરી, મોરધાર, મિતિયાળા, શિહોરી માતા, લોંગડી,ખોખરા
⭕️ જોવાલાયક સ્થળો ⭕️
👉પાલીતાણા જૈન દેરાસરો, ગોપનાથ મહાદેવનું મંદિર, ખોડીયાર મંદિર – રાજપરા, વાલ્ભીપુર, વેળાવદરનો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક, તલગાજરડા,હાથબનો દરિયા કિનારો, મહુવા, તળાજા,તખ્તેશ્વરનું મંદિર, રૂવાપરીનું મંદિર, સરદાર સ્મૃતિ, ગાંધી સ્મૃતિ, ગૌરીશંકર તળાવ, વલભીપુર, ઘોઘા, ખોડિયાર માતાનું મંદિર, વેળાવદર, , મહુવા, તળાજા, શિહોર,અલંગ, બગદાણા, કોળિયાક.
⭕️મુખ્ય પાકો ⭕️
👉મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળા, ઘઉં
1 Comments
આભાર bharat d.
ReplyDelete