સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

બંધારણીય સુધારા

 પ્રથમ બંધારણીય સુધારો,1951
 9મુ પરિશિષ્ટ ઉમેરાયું,obc ના વર્ગો માટે ચોક્ક્સ જોગવાઈ

 7મો સુધારો 1956
રાજ્યો નું પુનઃ ગઠન 14 રાજ્યો 6 કેન્દ્ર ,શાસિત પ્રદેશનું સર્જન

 18 મો સુધારો 1966
પંજાબ રાજ્ય નું વિભાજન ,પંજાબ પંજાબી ભાષામાં હરિયાણા હિન્દી ભાષા માં રાજ્ય બન્યું

 36મો સુધારો,1971
સિક્કિમ ભારત નું 22 મુ રાજ્ય બન્યું

 42 મો સુધારો,1976(મિનિબંધારણ)
લઘુબંધરણ તરીકે ઓરખાયછે
આમુખ માં સમાજવાદી,ધર્મનિરપેક્ષ, અખંડીડતા જેવા શબ્દો ઉમેરાયા
રાજનીતિક સિદ્ધાત ને અગ્રીમતા આપવામા આવી.
મુળભુતફરજો માં (51ક ) જોડવા માં આવ્યો.
લોકસભાની મુદત 5 માંથી 6 વર્ષે કરવામાં આવી
રાજ્ય માં રાષ્ટ્રીપતિ શાસન ની મુદત 6 મહિના થી 1વર્ષે કરાઈ

 44 મો સુધારો 1978
મિલકત નો અધિકાર રદ કરાયો
લોકસભાની મુદત 5વર્ષે કરાઈ
અનુચ્છેદ 352 અશાંતિ ના બદલે શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરાયો

 52 મો સુધારો,1985
પક્ષ પલ્ટા વિરોધી કાયદો બનાવાયો

 61 મો સુધારો 1989
મતદાન ની આયુ 21 થી 18 વર્ષે કરવામાં આવી

 69 મો સુધારો 1991
દિલ્લી ને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) બનાવ્યો તેમાં 70 સભ્યો ની વિધાનસભા બની

 71 મો સુધારો 1992
બંધારણ ના આઠમા પરિશિષ્ટ મા કોકણી, મણીપુરી, નેપાળી ભાષા ઉમેરાઈ

 73 મો સુધારો 1992
પંચાયત રાજ ને બંધારણીય દરજ્જો અપાયો , 29 વિષય રખાયા (12મુ પરિશિષ્ટ)

 86 મો સુધારો 2002
6થી14 વર્ષે ના બાળકોને ને મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અપાયો

 92 મો સુધારો 2003
આઠમા પરિશિષ્ટ મા મૈથીલી,સંથાળી,બોડો, ડોગરી, ભાષા ઓ ઉમેરવામાં આવી.

 100 મો સુધારો 2015
ભારત બાગ્લાદેશ વચ્ચે લેન્ડ બ્રાઉન્દી એગ્રીમેન્ટ.

Post a Comment

0 Comments