સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

સંસદ

લોકસભા↔ રાજ્યસભા

લોકસભા અને રાજ્યસભા વચ્ચે તફાવત સ્વરૂપે જાણો સરળ રીતે

➖લોકસભા માં મહત્તમ સભ્યોની સંખ્યા 552 ની જોગવાઈ છે
➖હાલમાં 545છે

🖌 રાજ્યસભામાં મહત્તમ સંખ્યા 250 ની જોગવાઈ કરવામાં આવી છે
🖌 હાલમાં 245 સભ્યો છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભાના સભ્ય બનવા માટે ન્યુનતમ આયું 25 વર્ષ
🖌 રાજ્યસભાના સભ્ય બનવા ન્યુનતમ આયુ 30વર્ષ

📚📚📚📚📚📚📚📚


➖ લોકસભા નો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષ નો હોય છે પણ કટોકટી દરમિયાન +1 વધારી  શકાય છે

🖌 રાજ્યસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 6 વર્ષ નો હોય છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભાના ના ઉપાધ્યક્ષ માટે બંધારણ માં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી

🖌 રાજ્યસભાના ના ઉપાધ્યક્ષ માટે બંધારણ માં અનુચ્છેદ 64 મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભાના હાલના અધ્યક્ષ સુમિત્રા મહાજન છે

🖌 રાજ્યસભાના હાલના અધ્યક્ષ વેંકેયા નાયડુ છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભા હાલમાં ઉપાધ્યક્ષ એમ. થંબિદુરાઈ છે

🖌 રાજ્યસભા હાલમાં ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભા સંસદ નું નીચલું ગૃહ છે

🖌 રાજ્યસભા સંસદ નું ઉપલું ગૃહ છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભાની બંધારણ ની અનુચ્છેદ 81 માં જોગવાઈ કરવામાં આવેલ છે

🖌 રાજ્યસભાની બંધારણ ની અનુચ્છેદ 80 માં જોગવાઈ કરવામાં આવી છે

📚📚📚📚📚📚📚📚

➖ લોકસભા નું હાલમાં સૌથી વધુ બેઠક ઉત્તર પ્રદેશ માં 80 બેઠક છે
અને ગુજરાત માં હાલમાં 26 બેઠક છે

🖌 રાજ્યસભામાં  હાલમાં સૌથી વધુ બેઠક ઉત્તર પ્રદેશ માં છે 31 બેઠક
અને ગુજરાત માં 11 બેઠક છે

Post a Comment

0 Comments