*ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો*
*ગુજરાતનું નામ ''ગુજરાત'' સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ.
*આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે, જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે.
*ભારતમાં સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયાકાંઠો ધરાવતુ રાજ્ય છે.
*ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.
*ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે.
*ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો; જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.
*દરેક પાંચ અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે.
*ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે.*
*ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે.
*વિશ્વમાં 80% હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે.

0 Comments