સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

લોક પાલ

 લોક પાલ

ભારત દેશ ના પ્રથમ લોકપાલ
પીનાકી ચંદ્ર ઘોસ

લોકપાલ ની નિયુક્તિ કયારે કરવામાં આવી?
19 માર્ચ 2019

લોકપાલ અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોયછે?
8 + 1  = 9 સભ્યો

લોકપાલ નું વેતન કેટલું હોયછે?
2.80 લાખ...અન્ય સભ્ય 2.25લાખ

ભારત માં લોકપાલ બિલ કયારે પસાર થયું હતું?
2013

લોકપાલ કોના વિરૂદ્ધ અપીલ કરી શકે નહીં?
સેના અને ન્યાયલય

લોકપાલ બનવા ની યોગ્યતા જણાવો
ઉંમર 45 થી વધુ..
સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીસ જેટલી યોગ્યતા  ભારત નો નાગરિક

વર્ષ 2019 માં ભારત ભષ્ટાચાર બોધ સૂચક આંક કેટલો છે
78

લોકપાલ નો જન્મ દાતા દેશ
સ્વીડન

Post a Comment

0 Comments