સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

વિશ્વ

        સવાલ-જવાબ

💁🏻‍♂બ્રીટીશ વડાપ્રધાન નું સરકારી નિવાસસ્થાન❓10,ડાઉનીગ સ્ટ્રીટ

💁🏻‍♂વિશ્વ ની રાજદ્વારી રાજધાની❓જિનીવા

💁🏻‍♂બ્રીટીશ પાર્લામેન્ટ હાઉસ પર આવેલ ટાવર❓બીગબેન

💁🏻‍♂ઈસુ ખ્રિસ્ત નું જન્મસ્થળ❓બેથલહેમ

💁🏻‍♂ઈન્ડોનેશિયા ના પ્રમુખ નું નિવાસસ્થાન❓મર્ડકા પેલેસ

💁🏻‍♂ઝામ્બેઝિ નદી પર આવેલ પ્રસિદ્ધ ધોધ❓વિકટોરીયા

💁🏻‍♂બ્રિટન ની મહાન વિભૂતિઓ ને દફનાવવા નું સ્થળ❓વેસ્ટ મિનસ્ટર એબે

💁🏻‍♂લંડન માં આવેલ ભારત ના હાઈકમિશનર ની ઓફીસ❓ ઈન્ડિયા હાઉસ

💁🏻‍♂અમેરિકા ના પ્રમુખ નું ખાનગી નિવાસસ્થાન❓બ્લેર હાઉસ

Post a Comment

0 Comments