⭕સવાલ-જવાબ⭕
💁🏻♂લક્ષદ્રિપ ક્યાં આવેલું છે❓અરબસાગર
💁🏻♂ભારત ની સૌથી જૂની પર્વતમાળા❓ અરવલ્લી
💁🏻♂તાંબાનો મોટો ભંડાર ક્યાં રાજ્યમાં છે❓ રાજસ્થાન
💁🏻♂ભારત ને કેટલા Pin code ઝોન માં વહેંચવા માં આવેલ છે❓૮
💁🏻♂હિમાચલ ના કયા શિખર ને સાગરમઠ નામ આપ્યું છે❓ માઉન્ટ એવરેસ્ટ
💁🏻♂ભારત માં પ્રથમ કાગળ ની મીલ કયા સ્થપાય❓સીરામપુર
💁🏻♂મંડોવી અને જુઆરી નદી કયા રાજયમાં છે❓ગોવા
💁🏻♂ભૌગોલિક રીતે ભારત નો સૌથી જૂનો ભાગ❓ડેકકન ઉચ્ચપ્રદેશ
💁🏻♂ગેંડો ક્યાં અભયારણ્ય માં જોવા મળે છે❓જલદાપરા
💁🏻♂પૂર્વ નું વેનિસ❓ઉદયપુર
💁🏻♂અલકનંદા અને ભાગીરથી નો સંગમ કયા થાય છે❓દેવ પ્રયાગ
💁🏻♂અલમતી ડેમ કઈ નદી પર છે❓ ક્રિષ્ણા
💁🏻♂સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા આવેલ છે❓મૈસૂર
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒
*J@imin 🅿®*

2 Comments
thanks....bharat d.
ReplyDeleteyour welcome always .. for any query contact us 9601288488
ReplyDelete