⭕સવાલ-જવાબ⭕
💁🏻♂ગુરગાવ કયા આવેલ છે❓હરીયાણા
💁🏻♂રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કયા આવેલ છે❓ બ્રહ્માણી
💁🏻♂હિમાલયનુ ગલેશિયર ગંગોત્રી કયા રાજયમાં છે❓ ઉત્તરાખંડ
💁🏻♂ગોવા રાજ્યમાં બોલાતી ભાષા❓ કોંકણી
💁🏻♂ભારત નો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ❓લદાખનો
💁🏻♂બ્રહ્મપુત્રા નદી ને બાંગ્લાદેશ માં શું કહેવાય છે❓જમુના
💁🏻♂કઈ નદી ના મુખત્રિકોણ થી બનેલું જંગલ સુંદર વન તરીકે જાણીતુ છે❓ગંગા
💁🏻♂ગંગા નદી કયા સમુદ્ર ને મળેછે❓બંગાળના ઉપસાગર
💁🏻♂સાતપુડા ની રાણી❓પંચમઢી
💁🏻♂કયો પ્રાકૃતિક ભાગ ભારતનો અન્ન ભંડાર છે❓ ઉત્તર નું મેદાન
💁🏻♂ભારત નો સૌથી લાંબો નેશનલ હાઈવે❓વારાણસી થી કન્યા કુમારી
💁🏻♂સૌથી વધુ કોલસાની ખાણ કયા રાજયમાં છે❓ઝારખંડ
💁🏻♂ભારત માં સૌથી ઊંચાઈ પર આવેલ ઘાટ❓ખરડુગલા ઘાટ
💁🏻♂ગંગા અને બ્રહ્મપુત્રા નો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે❓મેઘના
💁🏻♂હિમાલય ની ગિરીમાળા માં કયાં પ્રકારના જંગલો જોવા મળે છે❓શંકુદ્રુમ
💁🏻♂દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના❓ નાગાર્જુન સાગર
💁🏻♂ONGC નું મુખ્ય મથક❓દેહરાદૂન
💁🏻♂લૂધિયાણા કઈ નદી કિનારે આવેલ છે❓સતલજ
💁🏻♂હિમ સરોવર ક્યાં આવેલું છે❓વેરીનાગ
0 Comments