⭕સવાલ-જવાબ⭕
💁🏻♂પૃથ્વી પર અક્ષાંશો ની સંખ્યા❓૧૮૧
💁🏻♂અરૂણાચલ પ્રદેશ કયા ખૂણામાં આવેલ છે❓ઈશાન
💁🏻♂રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર❓કટક
💁🏻♂નૈનીતાલ કયા રાજયમાં છે❓ ઉત્તરાખંડ
💁🏻♂ચુલ્લા ધોધ કયાં રાજ્યમાં છે❓ રાજસ્થાન
💁🏻♂ચંબા પર્વતીય સ્થળ ક્યાં આવેલું છે❓ હિમાચલ પ્રદેશ
💁🏻♂કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર❓નાગપુર
💁🏻♂ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર❓લખનઉ
💁🏻♂કાલીમપોગ પર્વતીય સ્થળ ક્યાં આવેલું છે❓પ.બંગાળ
💁🏻♂બ્લૂ માઉન્ટેન કોને કહેછે❓નીલગિરી પર્વતો
💁🏻♂તલાકોના ધોધ કયા રાજયમાં છે❓આંધ્ર પ્રદેશ
💁🏻♂સિક્યુરિટી પેપર મીલ્સ કયા રાજયમાં છે❓મધ્ય પ્રદેશ
💁🏻♂નેશનલ ડેરી રિસર્ચ ઈન્સિટટયૂટ કયા આવેલ છે❓કરનાલ
💁🏻♂હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે❓૩
💁🏻♂ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સિટટયૂટ❓બરૈલી
💁🏻♂નેશનલ ઈન્સ્ટ્રુમેન્ટ ફેક્ટરી❓કોલકાતા
💁🏻♂તુંગનાથ મંદિર કયાં રાજ્યમાં છે❓ ઉત્તરાખંડ
💁🏻♂સીંગર ભીલ એરપોર્ટ❓અગરતલા
💁🏻♂સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે❓ મધ્ય પ્રદેશ
💁🏻♂બિલાસપુર ડેમ ક્યાં રાજ્યમાં છે❓ રાજસ્થાન
💁🏻♂ભારત માં આવેલ કુલ રાજ્યોની સંખ્યા❓૨૯
💁🏻♂બામરૂલી એરપોર્ટ કયા આવેલ છે❓ અલાહાબાદ
💁🏻♂રૂદ્રમાતા એરપોર્ટ કયા આવેલ છે❓ભૂજ
💁🏻♂કયા રાજયમાં સૌથી વધુ જિલ્લા છે❓ ઉત્તર પ્રદેશ ,૭૫
0 Comments