સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

બંધારણ


🍒 હેબિયસ કોર્પસ કઈ ભાષાનો શબ્દ છે?
💁🏻‍♂ લેટિન
🍒 હેબિયસ કોર્પસ એટલે શું?
💁🏻‍♂ બંદી પ્રત્યક્ષીકરણ
🍒 મન્ડેમસ એટલે શું?
💁🏻‍♂ પરમાદેશ
🍒 ગુજરાત રાજ્ય માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ કયારે અમલમાં આવ્યો?
💁🏻‍♂ ઈ.સ. 2012
🍒 રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ક્યારે બનાવમાં આવ્યો?
💁🏻‍♂ ઈ.સ. 2009
🍒 રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં કયારે આવ્યો?
💁🏻‍♂ 1, એપ્રિલ 2010
🍒 જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
💁🏻‍♂ 22
🍒 અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
💁🏻‍♂ 30
🍒 પ્રવર સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
💁🏻‍♂ 45
🍒 વિધાન-પરિષદનું અન્ય નામ?
💁🏻‍♂ એલ્ડર્સ હાઉસ
🍒 વિધાનસભાનું અન્ય નામ?
💁🏻‍♂ પોપ્યુલર હાઉસ
🍒 કામચલાઉ કાયદો એટલે?
💁🏻‍♂ વટહુકમ
🍒 ભારતના કયા વડાપ્રધાને ડોકટ્રાઇન થિયરી આપી?
💁🏻‍♂ આઈ. કે.ગુજરાલ
🍒 કોણ દેશની તમામ અદાલતમાં સુનવણી કરી શકે છે?
💁🏻‍♂ એટર્ની જનરલ

Post a Comment

0 Comments