વિજ્ઞાન અને ટેક્નોલોજી
~ સ્કાયલાઈટ એકેડમી ધાનેરા
96012 88488
✍🏻' નેનો' એ કઈ ભાષાનો શબ્દ છે ?
A.લેટિન
B.ફ્રેન્ચ
C.ગ્રીક ✔
D.અરબી
✍🏻 1 નેનોમીટર = ?
A.10^8
B.10^-9 ✔
C.10^9
D.10^-8
✍🏻 'તળીયે હજી ઘણી જગ્યા છે ' આ વાક્ય કોણે સૂચવ્યુ હતું ?
A.એરિક ડેક્સલરે
B.રિચાર્ડ પી ફેઈનમેન ✔
C.આર.ઈ સ્મોલી
D.એચ.ડબલ્યુ.ક્રોટો
✍🏻" નેનોટેક્નોલોજી" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
A.એરિક ડેક્સલરે ✔
B.રિચાર્ડ પી ફેઈનમેન
C.આર.ઈ.સ્મોલી
D.એચ.ડબલ્યુ,ક્રોટો
✍🏻 10 નેનોમીટર = ?
A.10^-8 ✔
B.10^-9
C.10^-7
D.10^-10
✍🏻 નેનોકણનું કદ .............. nm ની વચ્ચે હોય છે ?
A.100 થી 1000
B.0.1 થી 10
C.1 થી 100 ✔
D.0.01 થી 1
✍🏻 હાઈડ્રોજન પરમાણુનો વ્યાસ ..........nm જેટલો હોય છે ?
A.1
B.10
C.0.1 ✔
D.0.01
✍🏻 કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે ............. પ્રકારનો બંધ બનાવે છે.
A.સહસંયોજક ✔
B.આયનીય
C.ધાત્વીક
D.હાઈડ્રોજન
✍🏻 ફુલરિન અથવા બકીબોલ ............ કાર્બન અણુઓનો બનેલો હોય છે.
A.100
B.20
C.75
D.60✔
✍🏻 પ્રમાણિત SWNTની તેની લંબાઈની દિશામાં ઉષ્મીય વાહકતા ................. watt/m.k જેટલી હોય છે.
A.3500 ✔
B.385
C.35000
D.35
✍🏻 નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક/વૈજ્ઞાનિકોને 1996માં રસાયણશાશ્ત્રમાં તેમની ફુલરિનની શોધ બદલ નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
A.આર.એફ.કર્લ
B.આર.ઈ.સ્મોલી
C.એચ.ડબલ્યુ,ક્રોટો
D.ઉપરોક્ત ત્રણેય✔
✍🏻 1991માં NEC લેબોરેટરીના કયા વિજ્ઞાનીએ કાર્બન નેનોટ્યુબની રચના અને સમજૂતી આપી હતી ?
A.એરિક ડેક્સલર
B.એચ.ડબલ્યુ.ક્રોટો
C.રિચાર્ડ.પી.ફેઈનમેન
D.સુમીઓ ટીજીમા✔

0 Comments