
*🎯 ભારત માં સૌ પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લા માં થાય છે ?*
👉🏻બેન્ઝોવ જિલ્લો (અરુણાચલ પ્રદેશ) ✅
*🎯ગુજરાત વિધાનસભા માં પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર અધ્યક્ષ ?*
👉🏻ફતેહઅલી પાલેજવાળા ✅
*🎯ભારત ના પ્રથમ મહિલા સંસદ ?*
👉🏻રાધાબાઈ સૂબારાયન ✅
*🎯ભારત ની પ્રથમ એનિમલ હોસ્ટેલ ?*
👉🏻અકોદરા, સાબરકાંઠા✅
*🎯ગુજરાત માં સમાજસુધારક પ્રવૃત્તિ શરૂ કરનાર ?*
👉🏻દુર્ગારામ મહેતા ✅
*🎯ગુજરાત માં 108 નું વડુમથક ?*
👉🏻કઠવાળા ✅
*🎯 ભારત ની પ્રથમ ભહુહેતુક યોજના કઈ ?*
👉🏻દામોદર ખીણ ✅
*🎯 કયા રાજ્ય ને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયુ ?*
👉🏻સિક્કિમ
*🎯ભારત ની પ્રથમ કૃષિ યુની. ?*
👉🏻પંતનગર (UP) ✅
*🎯પોડો ઉત્સવ ક્યાં ઉજવાય છે ?*
👉🏻આભાપુર,વિજયનગર ✅
0 Comments