સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

કરન્ટ



અેક વર્ષમા જીએસટી ની કુલ 27 બેઠક મળી

વિજયરૂપાણી નો પ્રથમ વિદેશ પ્રવાસ ઈઝરાયેલ
ઈઝરાયેલ ના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ
ઈઝરાયેલ ના રાષ્ટ્રપતિ રુવેન રિવલિન
ઈઝરાયેલ નુ વડુમથક જેરૂશલમ

સંસદનુ ચોમાસું સત્ર 18 જુલાઈ થી 10 ઓગસ્ટ

તીરંદાજી વર્લ્ડકપમાં દિપિકાકુમારીએ ગોલ્ડ જીત્યો

ભારતને ટીબી મુકત કરવાનુ અભિયાન 2025

Post a Comment

0 Comments