સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

🏘શહેર અને તેનાં સ્થાપકો👨🏻‍🔧 ~ સ્કાયલાઈટ એકેડમી ધાનેરા 96012 88488
🔻🔻🔻🔻🔻🔻🔻🔻

⛰પાટણ ▪વનરાજ ચાવડો (ઈ.સ. 746)

⛰ચાંપાનેર ▪વનરાજ ચાવડો (ઈ.સ.747)

⛰વીસનગર ▪વીસલદેવ

⛰પાળિયાદ ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13 મી સદી)

⛰આનંદ ▪આનંદગીર ગોસાઈ (નવમી સદી )

⛰અમદાવાદ ▪અહમદશાહ પ્રથમ (ઈ.સ. 1411 )

⛰હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426 )

⛰મહેમદાવાદ ▪મહમ્મદ બેગડો (ઈ.સ. 1479 )

⛰પાલિતાણા ▪સિધ્ધયોગી નાગાર્જુન

⛰સંતરામપુર ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256 )

⛰જામનગર ▪જામ રાવળ (ઈ.સ. 1519)

⛰ભૂજ ▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ. 1605)

⛰રાજકોટ ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)

⛰મહેસાણા ▪મેસાજી ચાવડા

⛰ વાંકાનેર ▪ઝાલા સરતાનજી

⛰લખતર ▪લખધરસિંહજી

⛰પાલનપુર ▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મી સદી)

⛰ભાવનગર ▪ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)

⛰છોટાઉદેપુર ▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)

⛰ધરમપુર (જિ. વલસાડ )▪રાજા ધર્મદેવજી (ઈ.સ.1764)

⛰મોરબી ▪કચ્છના જાડેજા કોયાજી

⛰સુત્રાપાડા ▪સૂત્રાજી

⛰રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી

⛰સાંતલપુર ▪ઝાલા વંશના સાંતલજીએ

⛰વાંસદા ▪ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મી સદી)

⛰ધોળકા ▪લવણપ્રસાદ

Post a Comment

0 Comments