સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય


👩‍🌾ભારતના પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ નુ નામ?
એ) ગ્રોથ ઇન્ડીયા
બી) સમીટ
સી) રિ આન્હ
ડી) પિઝ ડેન્ટ

જવાબ - એ

👩‍🌾ભારતનુ પ્રથમ રોબોટિક ટેલિસ્કોપ કયા સ્થાપવામા આવ્યું છે?
એ) ગુજરાત
બી) જમ્મુ અને કાશ્મીર
સી) મધ્ય પ્રદેશ
ડી) મહારાષ્ટ્ર

જવાબ - બી

👩‍🌾ગ્રોથ ઇન્ડીયા ટેલિસ્કોપ નો મૂળભૂત ઉદ્દેશ શૂ છે?
એ) પૃથ્વી નૂ રક્ષણ કરવાનો
બી) નવા ગ્રહ શોધવાનો
સી) બ્રહ્માંડ ના પ્રશ્નો ઉકેલવાનો
ડી) મંગળ પર જીવન શોધવાનો

જવાબ - સી

👩‍🌾વિશ્વ ના સૌથી ઝડપી સૂપર કમ્પ્યૂટર નુ નામ?
એ) સમીટ
બી) ગ્રોથ ઇન્ડીયા
સી) રિ આન્હ
ડી) પિઝ ડેન્ટ

જવાબ - એ

👩‍🌾કયા દેશમાં મહિલા ઓને વાહન ચલાવવા નો અધિકાર આપવામાં આવ્યો?
એ) કુવૈત
બી) પાકિસ્તાન
સી) ઈરાન
ડી) સાઉદી અરેબિયા

જવાબ - ડી

👩‍🌾સાઉદી અરેબિયા ની રાજધાની કઈ?
એ) ઇસ્લામાબાદ
બી) રિયાધ
સી) મક્કા
ડી) કૂવૈત

જવાબ - બી

👩‍🌾સાઉદી અરેબિયા મા રાજા પછી બીજા નંબર ના સાસક કોન છે?
એ) રાજા પોતે
બી) રાજકુમાર
સી) રાષ્ટ્રપતિ
ડી) રાજ્ય પાલ

જવાબ - બી

👩‍🌾ગુજરાત રાજ્ય મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યારથી ચાલુ કરવામા આવ્યો?
એ) 2003-04
બી) 2004-05
સી) 2005 - 06
ડી) 2006-07

જવાબ- એ

👩‍🌾ગુજરાત રાજ્ય મા શાળા પ્રવેશોત્સવ કોણા દ્વારા ચાલુ કરવા મા આવ્યો?
એ) વિજય રૂપાની
બી) જીવરાજ મહેતા
સી) કેશુભાઈ પટેલ
ડી) નરેન્દ્ર મોદી

જવાબ - ડી

👩‍🌾SKY યોજના દેશમાં સૌપ્રથમ કયા રાજ્યમાં ચાલુ કરવા મા આવી?
એ) મહારાષ્ટ્ર
બી) રાજસ્થાન
સી) ગુજરાત
ડી) મધ્ય પ્રદેશ

જવાબ - સી

👩‍🌾વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ ક્યારે ઉજવવામા આવે છે?
એ) 26 જૂન
બી) 20 જૂન
સી) 15 જૂન
ડી) 28 જૂન

જવાબ - એ

👩‍🌾સોલાર ચરખા મીશનનો પ્રારંભ કોણે કરાવ્યો?
એ) નરેન્દ્ર મોદી
બી) રાજનાથસિંહ
સી) રામનાથ કોવિંદ
ડી) વિજય રૂપાની

જવાબ- સી

👩‍🌾તુર્કી ની રાજધાની કઈ?
એ) અંકારા
બી) રિયાધ
સી) ઇસ્લામાબાદ
ડી) મક્કા

જવાબ- એ

👩‍🌾તાજેતરમાં ભારતીય નૌ સેનામાં કયુ જહાજ સામેલ કરવામાં આવ્યું?
એ) વિક્રાંત
બી) રાની રશ્મોની
સી) INS
ડી) પર્વત

જવાબ-બી

👩‍🌾વિશ્વ મા સૌપ્રથમ ફિંગરપ્રિન્ટ બ્યુરોની સ્થાપના કયા કરવામાં આવી?
એ) ગુજરાત
બી) દિલ્હી
સી) મુંબઈ
ડી) કોલકાતા

જવાબ - ડી

👩‍🌾૧૦૦ માં સ્માર્ટ સિટી તરિકે ક્યાં શહેર ની પસંદગી કરવામાં આવી?
એ) શિલોન્ગ
બી) અમદાવાદ
સી) ભોપાલ
ડી) વારાણસી

જવાબ - એ

👩‍🌾સ્માર્ટ સિટી મિશનની જાહેરાત ક્યારે કરવામાં આવી?
એ) ૨૫ જૂને ૨૦૧૭
બી) ૨૫ જૂને ૨૦૧૪
સી) ૨૫ જૂને ૨૦૧૫
ડી) ૨૫ જૂને ૨૦૧૬

જવાબ - સી

👩‍🌾સ્માર્ટ સિટી અંર્ગત ગુજરાત ના કેટલા શહેરો ની પસંદગઈ કરવામાં આવી?
એ) ૪
બી) ૫
સી) ૬
ડી) ૭

જવાબ - સી

👩‍🌾સમાર્ટ સિટી એવોર્ડ માટે ગુજરાત ના ક્યાં શહેર ની પસંદગી કરવામાં આવી?
એ) ગાંધીનગર
બી) ગિફ્ટ સિટી
સી) વડોદરા
ડી) સુરત

જવાબ - ડી

👩‍🌾નેશનલ ડિજિટલ લાયબ્રરી નો પ્રારંભ  કોને કરાવ્યો?
એ) પ્રકાશ જાવેદકાર
બી) નરેન્દ્ર મોદી
સી) રાજનાથ સિંહ
ડી) સુષ્મા સ્વરાજ

જવાબ-એ

👩‍🌾ભારત માં ૨૦૨૨ સુધી માં કેટલી સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક છે?
એ) ૧૦૦ મેગાવોટ
બી) ૨૦૦ મેગાવોટ
સી) ૨૦૦ ગીગા વોટ
ડી) ૧૦૦ ગીગા વોટ

જવાબ - ડી

👩‍🌾ઈરાન માંથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ ક્યાં દેશ માં નિકાશ કરવામાં આવે છે?
એ) ભારત
બી) ચાઇના
સી) અમેરિકા
ડી) રસિયા

જવાબ- બી

👩‍🌾ભારત દ્વારા સૌથી વધુ ક્રૂડ ઓઇલ ની આયાત ક્યાં દેશ માંથી કરવામાં આવે છે ?
એ) ઈરાન
બી) ઇરાક
સી) કુવૈત
ડી) અમેરિકા

જવાબ- બી

👩‍🌾 ઓપેક ની સ્થાપના ક્યારે થયી હતી?
એ) ૧૯૬૦
બી) ૧૯૭૦
સી) ૧૯૮૦
ડી) ૧૯૫૦

જવાબ - એ

👩‍🌾 જૂન ૨૦૧૮ ની સ્થિતિએ ઓપેક માં કુલ કેટલા સભ્ય દેશો છે ?
એ) ૨૦
બી) ૧૫
સી) ૧૭
ડી) ૧૯

જવાબ - બી

👩‍🌾 તાજેતરમાં અમેરિકા દ્વારા વિશ્વનું સૌથી નાનું કમ્યુટર વિકસાવવામાં આવ્યું તેની સાઇઝ કેટલી છે?
એ) ૦.૨ મિલીમિટર
બી) ૦.૩ મિલીમિટર
સી) ૦.૫ મિલીમિટર
ડી) ૦.૭ મિલીમિટર

જવાબ - બી

👩‍🌾 ગૂજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કયા આવેલી છે?
એ) અમદાવાદ
બી) ગાંધીધામ
સી) ગાંધીનગર
ડી) નડીયાદ

જવાબ - સી

👩‍🌾 જૂન ૨૦૧૮ દરમિયાન NCERT દ્વારા કયી જગ્યાએ ત્રણ દિવસીય યોગ એલિંપિયાડ નું આયોજન કરવામાં આવ્યું હતું?
એ) નવી દિલ્હી
બી) મુંબઈ
સી) કોલક્તા
ડી) ભોપાલ

જવાબ- એ

👩‍🌾 વિશ્વમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવી?
એ) ૨૪ જૂન ૨૦૧૮
બી) ૨૫ જૂન ૨૦૧૮
સી) ૨૮ જૂન ૨૦૧૮
ડી) ૩૦ જૂન ૨૦૧૮

જવાબ - ડી

Post a Comment

0 Comments