સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

સ્કાયલાઈટ એકેડમી ધાનેરા
 9601288488
➖➖➖➖➖➖➖ 
   લોક સભા
➖➖➖➖➖➖➖

➡ લોક સભા નીચલું ગૃહ છે

➡ મુદત 5 વર્ષ

➡ સભ્ય બનવા માટે  25 વર્ષ

➡ અનુછેદ 81 માં રચના અંગેની જોગવાઈ છે

➡ લોક સભા ના સભ્યો ની મહત્તમ સંખ્યા 552 છે

➡ 530 સભ્યો રાજ્યો ના મત વિભાગમાંથી

➡ 20 કેન્દ્રશાસિત

➡ 2 સભ્યો એન્ગલો ઇન્ડિયન રાષ્ટ્રપતિ નિમણુંક કરે

➡ હાલ માં લોક સભા ની સભ્ય સંખ્યા 545

➡ 2 એન્ગલો ઇન્ડિયન અનુછેદ 331

➡ 84 માં બંધારણીય સુધારા 2001 દ્વારા મહત્તમ સભ્ય સંખ્યા 2026 સુધી યથાવત થયેલી છે

➡ કટોકટી સમયે એક વખતે 1 વર્ષ કરતા વધારી શકાય નહીં

➡ રાજ્ય સભા અને લોક સભા સમયાંતરે રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે

➡ બે સત્ર વચ્ચે નો સમયગાળો 6 મહિના થી વધુ ના હોવો જોઈ

➡ વર્ષ માં ઓછામાં ઓછા  2 સત્ર થવા જોઈ

➡ અત્યાર સુધી કુલ 8 વખત લોકસભા ભંગ થયેલી છે

➡ લોક સભા ના અધ્યક્ષ ને શપથ લેવાના હોતા નથી તે સંસદ  સભ્ય તરીકે શપથ લેતાં હોય છે.

➡ 5 મી સૌથી મોટી

➡ 12 મી સૌથી નાની  13મહિના

➡ લોકસભા  ના પહેલા અધ્યક્ષ ગણેશ વાસદેવ માવાલશંકર હતા.

➡ હાલ માં સુમિત્રા મહાજન છે

➡ લોક સભા માં સંસદ નું મૂલ્ય 708

➡ જાહેર હિસાબ સમિતિ ના અધ્યક્ષ લોક સભા ના અધ્યક્ષ હોઈ

➡ લોક સભા ના અધ્યક્ષ ને સાદી બહુમતી દ્વારા હટાવી શકાય
 
➡ સંસદ ની સયુંકત બેઠક ના અધ્યક્ષ લોક સભા ના અધ્યક્ષ હોઈ (અનુછેદ 108)

➡ લોક સભા ની મુદત 5 માંથી 6 વર્ષ કરાઈ 【 42મો સુધારો 1976】

➡ લોક સભા ની મુદત ફરી 6 માંથી 5 વર્ષ કરાઈ 【 44 મો સુધારો 1978】

Post a Comment

0 Comments