સંસ્થાનું નામ- ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)
સ્થાપના- 26 ડિસેમ્બર 1848 (અમદાવાદ)
સ્થાપક- એલેક્ઝાન્ડર ફાર્બસ
માસિક- બુદ્ધિ પ્રકાશ
સંસ્થાનું નામ- ગુજરાત સાહિત્ય સભા
સ્થાપના- 1904
સ્થાપક- રણજીતરામ વાવાભાઈ મહેતા
વિશેષતા - 1928 થી રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે.
સંસ્થાનું નામ- ગુજરાત સાહિત્ય પરીષદ
સ્થાપના- 1905
સ્થાપક- રણજીતરામ વાવાભાઈ મહેતા
માસિક- પરબ
અધ્યક્ષ - સિતાંશુ યશચંદ્ર (પ્રથમ- ગો. મા. ત્રિપાઠી)
સંસ્થાનું નામ- ગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાપના- 1982
સ્થાપક- ગુજરાત સરકાર
માસિક- શબ્દસૃષ્ટિ
વિશેષતા- ગૌરવ પુરસ્કાર આપે.
અધ્યક્ષ- શ્રી વિષ્ણું પંડ્યા (પ્રથમ- મહોમ્મદ માંકડ).
સ્થાપના- 26 ડિસેમ્બર 1848 (અમદાવાદ)
સ્થાપક- એલેક્ઝાન્ડર ફાર્બસ
માસિક- બુદ્ધિ પ્રકાશ
સંસ્થાનું નામ- ગુજરાત સાહિત્ય સભા
સ્થાપના- 1904
સ્થાપક- રણજીતરામ વાવાભાઈ મહેતા
વિશેષતા - 1928 થી રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે.
સંસ્થાનું નામ- ગુજરાત સાહિત્ય પરીષદ
સ્થાપના- 1905
સ્થાપક- રણજીતરામ વાવાભાઈ મહેતા
માસિક- પરબ
અધ્યક્ષ - સિતાંશુ યશચંદ્ર (પ્રથમ- ગો. મા. ત્રિપાઠી)
સંસ્થાનું નામ- ગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાપના- 1982
સ્થાપક- ગુજરાત સરકાર
માસિક- શબ્દસૃષ્ટિ
વિશેષતા- ગૌરવ પુરસ્કાર આપે.
અધ્યક્ષ- શ્રી વિષ્ણું પંડ્યા (પ્રથમ- મહોમ્મદ માંકડ).
1 Comments
Superb work �� ��
ReplyDelete