હોદ્દો- રાષ્ટ્રપતિ
ઉંમર- 35
ચૂંટણી પસંદગી- રાજ્યસભા-લોકસભા-વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો.
શપથ- સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાજીનામુ- ઉપરાષ્ટ્રપતિને
પગાર- 5 લાખ
હોદ્દો- ઉપરાષ્ટ્રપતિ
ઉંમર- 35 વર્ષ
ચૂંટણી પસંદગી- રાજ્યસભા લોકસભાના તમામ સભ્યો
શપથ- રાષ્ટ્રપતિ
રાજીનામુ- રાષ્ટ્રપતિને
પગાર- 4 લાખ
હોદ્દો-રાજ્યપાલ
ઉંમર- 35 વર્ષ
ચૂંટણી પસંદગી- રાષ્ટ્રપતિ નિમણુંક કરે
શપથ- હાઇકોર્ટેના મુખ્ય ન્યાયયાધીશ
રાજીનામુ- રાષ્ટ્રપતિને
પગાર- 3 લાખ
હોદ્દો- રાજ્યસભાના સભ્યો
ઉંમર- 30 વર્ષ
ચૂંટણી પસંદગી- જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો.
શપથ- રાષ્ટ્રપતિ
રાજીનામુ- રાજ્યસભાના સભાપતિને
હોદ્દો- વિધાનપરિષદના સભ્યો
ઉંમર- 30 વર્ષ
ચૂંટણી દ્વારા પસંદગી
શપથ- રાજ્યપાલ
રાજીનામુ- વિધાનપરીષદના સભાપતિને
હોદ્દો- લોકસભા
ઉંમર- 25 વર્ષ
ચૂંટણી પસંદગી- પ્રત્યક્ષ લોકો દ્વારા
શપથ- રાષ્ટ્રપતિ
રાજીનામુ- લોકસભાના અધ્યક્ષને
હોદ્દો- વિધાનસભા
ઉંમર- 25 વર્ષ
ચૂંટણી પસંદગી- પ્રત્યક્ષ લોકો દ્વારા
શપથ- રાજ્યપાલ
રાજીનામુ- વિધાનસભા અધ્યક્ષને
હોદ્દો- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
ઉંમર- 21 વર્ષ
ચૂંટણી પસંદગી- પ્રત્યક્ષ લોકો દ્વારા
0 Comments