સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

બંધારણ

*〰સવાલ-જવાબ〰*

*💁🏻‍♂ઉચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયાધીશ ની નિમણુંક કોણ કરે છે❓રાષ્ટ્રપતિ*

*💁🏻‍♂વર્તમાન માં કુલ કેટલા ઉચ્ચ ન્યાયાલય છે❓૨૪*

*💁🏻‍♂ભારત નું સૌથી મોટું ઉચ્ચ ન્યાયાલય કયું છે❓ અલ્લાહાબાદ*

*💁🏻‍♂રાજ્ય સરકાર નો મુખ્ય પ્રવકતા❓ મુખ્યમંત્રી*

*💁🏻‍♂CAG કોને જવાબદાર છે❓સંસદ*

*💁🏻‍♂CAG ની નીમણુંક કોણ કરે છે❓ રાષ્ટ્રપતિ*

*💁🏻‍♂ભારત ની સંચિતનિધિ નો સંરક્ષક ❓સંસદ*

*💁🏻‍♂સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાણામંત્રી❓ડો.જોન મથાઈ*


*💁🏻‍♂સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદામંત્રી❓ડો.આબેડકર*

*💁🏻‍♂સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રક્ષામંત્રી❓ સરદાર બલદેવ સિંહ*


*💁🏻‍♂સ્વતંત્ર ભારતના સૌપ્રથમ એટર્ની જનરલ❓એમ.સી.સીતલવાડ*


Post a Comment

1 Comments