1️.પાકિસ્તાન
રાજધાની--- ઈસ્લામાબાદ
વડા પ્રધાન--- ઈમરાન ખાન
રાષ્ટ્રપતિ--- મેમનૂન હુસૈન
ચલણ--- પાકિસ્તાની રૂપી
ભારત સાથે બોડઁર--- રેડકિલ્ફ લાઈન
2️.ચીન
રાજધાની--- બેઈજિંગ
રાષ્ટ્રપતિ--- શી જીનપિંગ
ઉપરાષ્ટ્રપતિ--- વાંગ કિસાન
ચલણ--- રેમ્બિીની
ભારત સાથે બોડઁર--- મેકમોહન લાઈન
3️.નેપાળ
રાજધાની--- કાઠમંડુ
વડાપ્રધાન--- ખડગ પ્રસાદ ઓલી
રાષ્ટ્રપતિ--વિદ્યા દેવી ભંડારી
ચલણ--- નેપાલીસ રૂપી
ભારત સાથે બોડઁર--- ઈન્ડો-નેપાલ લાઈન
4️.મ્યાનમાર- બમાઁ
રાજધાની--- નાયીપિડા
રાષ્ટ્રપતિ--- વીન મીન્ટ
ચલણ--- ક્યાટ
ભારત સાથે બોડઁર--- ઈન્ડિયા-
મ્યાનમાર
5️.બાંગ્લાદેશ
રાજધાની--- ઢાંકા
વડા પ્રધાન--- સેખ હસિના
રાષ્ટ્રપતિ--- અબ્દુલ હામિદ
ચલણ--- ટાકા
ભારત સાથે બોડઁર--- ઈન્ડો-
બાંગ્લાદેશ
6️.ભૂતાન
રાજધાની--- થિમ્ફૂ
વડા પ્રધાન--- તેહરીંગ તોબગાય
કિંગ--- જીગ્મ્ ખેસર નામગ્યેલ
વાંગચુક
ચલણ--- ન્ગુલટ્રમ અને ઈન્ડિયન
રૂપી
ભારત સાથે બોડઁર--- ઈન્ડો- ભૂતાન
7️.અફ્ઘાનિસ્તાન
રાજધાની--- કાબુલ
રાષ્ટ્રપતિ--- અશરફ ઘાની
ચલણ--- અફ્ઘાની ભારત સાથે બોડઁર--- દુરન્દ લાઈન
8️.શ્રીલંકા
રાજધાની--- કોલંબો
વડા પ્રધાન--- રાનીલ વિક્રમસિંહ
રાષ્ટ્રપતિ--- મૈત્રીપાલ શિરસેના
ચલણ--- શ્રીલંકા રૂપી
ભારત સાથે બોડઁર--- પાલ્ક સ્ટ્રેઈટ
0 Comments