સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

ક્યાંનું શું વખણાય

અકીક - ખંભાત
કેરી- તલાળા
ગોટા - ડાકોર
ઘોડિયા- સંખેડા
ચેવડો - વડોદરા
જામફળ - ધોળકા
તમાકુ - ચરોતર
પટોળા - પાટણ
પેંડા - થાન
ભેંસ- મહેસાણા
મકાઈ - દાહોદ
મરચાં - ભાવનગર
લાખકામ - ઈડર
સુડી-કાતર - જામનગર
અથાણું - અમદાવાદ
ગાય - કાંકરેજ
ઘઉં - ભાલ
ચવાણું - નડિયાદ
સુતરફેણી - ખંભાત
જીરૂ - ઊંઝા
દાડમ - ધોળકા
પપૈયા - પાદરા
બાંધણી - જામનગર
ભાજી - ભરૂચ
મગદાળ - સિધ્ધપુર
મીઠાઈ - જામનગર
લાડું - સિધ્ધપુર


Post a Comment

0 Comments