સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

મહત્ત્વની નદી અને બંધ

*〰〰 સવાલ-જવાબ〰〰*


*💁🏻‍♂નવાગામ બંધ કઈ નદી પર છે❓નર્મદા*

*💁🏻‍♂ઉકાઈ બંધ કઈ નદી પર છે❓તાપી*

*💁🏻‍♂કડાણા બંધ કઈ નદી પર છે❓મહી*

*💁🏻‍♂ધરોઈ બંધ કઈ નદી પર છે❓સાબરમતી*

*💁🏻‍♂દાંતીવાડા બંધ કઈ નદી પર છે❓બનાસ*

*💁🏻‍♂વણાકબોરી બંધ કઈ નદી પર છે❓મહી*

*💁🏻‍♂મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે❓ સરસ્વતી*

*💁🏻‍♂કાકરાપાર યોજના કઈ નદી પર છે❓તાપી*

*💁🏻‍♂નાગાર્જુન યોજના કઈ નદી પર છે❓કૃષ્ણા*

*💁🏻‍♂ભાખરા-નાગલ યોજના કઈ નદી પર છે❓સતલુજ*

*💁🏻‍♂હીરાકુડ યોજના કઈ નદી પર છે❓ મહાનદી*

Post a Comment

1 Comments