*〰સવાલ-જવાબ〰*
*💁🏻♂અરેબિયન રણપ્રદેશ ક્યાં છે❓ઈજિપ્ત*
*💁🏻♂દમાસ્કસ નો રણપ્રદેશ ક્યાં છે❓સીરિયા*
*💁🏻♂ગોબીનો રણપ્રદેશ ક્યાં છે❓મોગોલિયા*
*💁🏻♂લિબિયા નો રણપ્રદેશ ક્યાં છે❓ ઉત્તર આફ્રિકા*
*💁🏻♂વિશ્વ નો સૌથી મોટો રણપ્રદેશ❓સહરા*
*💁🏻♂માઉન્ટ બ્લેક પવૅત ક્યાં છે❓ ફ્રાન્સ*
*💁🏻♂મકિન્લી પર્વત ક્યાં છે❓અલાસ્કા*
*💁🏻♂કિલિમાન્ઝારો શિખર ક્યાં દેશમાં છે❓ ટાન્ઝાનિયા*
*💁🏻♂બેફિન, વિકટોરીયા,એલ્ઝમિયર ટાપુ ઓ ક્યાં છે❓કેનેડા*
*💁🏻♂હોન્સૂ કયા દેશનો ટાપુ છે❓જાપાન*
*💁🏻♂સુમાત્રા અને જાવા ટાપુ ક્યા દેશના છે❓ઈન્ડોનેશિયા*
*💁🏻♂ન્યૂ ગિની ટાપુ ક્યા દેશનો છે❓પાપુઆ*
*💁🏻♂ગિની નો અખાત ક્યા દેશમાં છે❓ ફ્રાન્સ*
*💁🏻♂ડેન્યૂબ નદી કયા દેશની છે❓હંગેરી*
*💁🏻♂કીલ કેનાલ કયા દેશમાં છે❓જમૅની*
*💁🏻♂વિશ્વ નો સૌથી મોટો દ્રિપકલ્પ ❓અરેબિયા*


0 Comments