સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

જ્યોતિર્લિંગ

📍📍 જ્યોતિર્લીંગ 📍📍

1⃣ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.
👉 શિવપુરી જિલ્લો.
👉 નર્મદા નદીમાં માંધાતા પાસે.

2⃣ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.
👉 ઉજ્જૈન.

3⃣ સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત.
👉 ગીર સોમનાથ જિલ્લામાં.
👉 પ્રભાસ પાટણમાં.

4⃣ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્રપ્રદેશ.
👉 શ્રી શૈલમ જિલ્લો.
👉 કૃષ્ણા નદીના કિનારે.

5⃣ નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત.
👉 દેવભૂમિ દ્વારકા જિલ્લો.

6⃣ ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 પુણે જિલ્લો.
👉 ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ.

7⃣ વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરપ્રદેશ.
👉 વારાણસી.

8⃣ રામેશ્વર જ્યોતિર્લિંગ - તામિલનાડુ.
👉 રામનાથપુરમ જિલ્લો.
👉 દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં.

9⃣ વૈજનાથ જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 પરલી જિલ્લામાં.
👉 ભીરમંડલમાં પરલી ખાતે.

🔟 ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 નાસિક જિલ્લો.

1⃣1⃣ કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ.
👉 રુદ્ર પ્રયાગ.
👉 હિમાલયમાં ગઠવાલ.

1⃣2⃣ ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.
👉 ઔરંગાબાદ.
👉 વેલુર ખાતે.

Post a Comment

0 Comments