સ્કાયલાઈટ એકેડમી

બનાવો ઉજ્જવળ ભવિષ્ય

📧 RBI📧
〰〰〰〰〰〰〰〰
Reserve Bank of India
〰〰〰〰〰〰〰〰 સ્કાયલાઈટ એકેડમી ધાનેરા*9601288488.                                
ભારત ની મધ્યસ્થ બેંક ની સ્થાપના
૧ એપ્રિલ ૧૯૩૫

➖ RBI ACT 1934 દ્વારા સ્થાપના
➖➖➖➖➖➖➖➖
પેહલા વડુ મથક  કોલકતા

1937 થી વડુંમથક ➖ મુંબઇ
➖➖➖➖➖➖➖➖
🎗 રાષ્ટ્રિયકરણ 1 જાનુયારી 1949


💫નિમણુંક ➖ ભારતના રાષ્ટ્રપતિ કરે

🎗 કાર્ય કાળ 3 વર્ષ

➖➖➖➖➖➖➖➖
✍🏻RBI ના પ્રથમ ગવર્નર
➖ ઓસ્બોર્ન સ્મિથ

✍🏻RBI ના પ્રથમ ભારતીય ગવર્નર
➖ સી.ડી.દેશમુખ

✍🏻RBI ના પ્રથમ ગુજરાતી ગવર્નર
➖ આઈ.જી.પટેલ 23 મા 🤔

✍🏻 RBI ના હાલ ના ગવર્નર
➖ ઉર્જિત પટેલ
➖➖➖➖➖➖➖
🎗 રોયલ હિટલર યંગ કમિશન દ્વારા સ્થાપના

🎗RBI ની મુખ્ય સમિતિ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સ - 21 સભ્યો
કાર્યકાળ 4 વર્ષ

🎗 RBI દર વર્ષે TRED AND PROGRESS OF BANKING INDIA REPORT બહાર પાડે છે

🎗 પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર  કે.સી.ઉદેશી

🎗 RBI ક્યારથી ધાર્મિક પોલિસી બહાર પડે છે -એપ્રિલ 2014 થી

🤔 ભારતમાં રુપિયા ની છાપણી
➖ RBI ના નેતૃત્વ હેઠળ થાય

🤔 નોટ ની છાપણી ભારતમાં ક્યાં થાય છે

👉🏻 મહારાષ્ટ્ર ના નાસિકમાં

👉🏻 મધ્યપ્રદેશ ના દેવાસ માં
➖➖➖➖➖➖➖➖
🤔 ભારત સરકાર..........બહાર પાડે
✍🏻 રૂપિયા ૧ ની નોટ
 અને
ચલણી સિક્કાઓ
〰〰〰〰〰〰〰〰
😱 રૂપિયા૧ ની ચલણી નોટ માં કોની સહી હોઈ❓

✍🏻 મુખ્ય નાણાં સચિવ ની

રૂપિયા ૨ થી ૨૦૦૦ ની નોટમાં કોની સહી હોઈ❓

✍🏻 RBI ના ગવર્નર ની

Post a Comment

0 Comments